27 Jul 2015

પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) ભરતીમાં આખરી પરીણામ અંગે જરૂરી સુચનાઓ

(૧) લોકરક્ષક (કોન્સ્ટેબલ) ની ભરતી અન્વયે તા. ૧૪/૭/૨૦૧૫ ના રોજ જાહેર કરેલ કામચલાઉ પસંદગી યાદી પછી તા. ૧૫/૭/૨૦૧૫ થી ૨૨/૭/૨૦૧૫ ની વચ્ચે રૂબરૂ મળેલ રજુઆતો તેમજ આંતરીક ચકાસણી બાદ આખરી પરિણામ તા. ૨૭/૭/૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવે છે. જે આખરી પસંદગી યાદી નીચે મુજબ છે.

પુરૂષ લોકરક્ષક માટે

(A) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો

(B) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ની આખરી પસંદગી યાદી માટે અહીંયા ક્લીક કરો

(C) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ULRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો

(D) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (ALRD) ના વેઇટીંગ લીસ્ટ માટે અહીંયા ક્લીક કરો

મહિલા લોકરક્ષક માટે

(૨) (a) જે ઉમેદવારના માર્ક્સ સરખા છે તેમજ એ પૈકી જેણે રમત ગમતનાં વધારાના ગુણ મેળવેલ છે તેને સરકારશ્રી ના પરિપત્રોને ધ્યાને લઇ રમતવીર ને મેરીટમાં અગ્રતા આપવામાં આવેલ છે.

  (b) આ સિવાય જે ઉમેદવારોના માર્કસ સરખા છે તેમને ઉંમરના આધારે વધુ ઉંમરવાળા ઉમેદવારને અગ્રતા આપવામાં આવેલ છે. જેમની જન્મ તારીખ પણ સરખી હોય તેમને ઉંચાઇને આધારે વધુ ઉંચાઇવાળા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવેલ છે.

(૩) દરેક ઉમેદવાર માટે પ્રથમ પસંદગી ક્રમ બિન હથિયારી (UNARMED) રાખવામાં આવેલ છે અને બીજો પસંદગી ક્રમ હથિયારી (ARMED) રાખવામાં આવેલ છે.

(૪) ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવેલ તમામ પુરૂષ અને મહિલા ઉમેદવારોના (તમામ પાસ/નાપાસ) રોલ નંબર મુજબ આખરી પરીણામ માટે અહીંયા ક્લીક કરો

(૫) જે-તે જીલ્લામાં હાજર થતી વખતે પોલીસ વેરીફીકેશન, મેડીકલ ચકાસણી, ઉંચાઇ તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી

(૬) કામચલાઉ પસંદગી યાદી પછી તા. ૧૫/૭/૨૦૧૫ થી ૨૨/૭/૨૦૧૫ ની વચ્ચે થયેલ રજુઆતો તેમજ આંતરીક ચકાસણી બાદ થયેલ ફેરફારની વિગતો  માટે અહિંયા ક્લીક કરો.